Adarsh Matrutva Ane Bal Uchher By Vaid Baldevprasad Panara
આદર્શ માતૃત્વ અને બાળઉછેર
વૈધ બળદેવપ્રસાદ પનારા
સગર્ભાવસ્થા, પ્રસુતાવસ્થા અને બે વર્ષ સુધીના બાળકના ઉછેર વિષે શ્રેષ્ઠ, સંક્ષિપ્ત અને અનુભૂત તબીબી માર્ગદર્શન
આ પુસ્તકમાં આપણી પરંપરાગત ચાલી આવતી અનુભવી ચિકિત્સાપ્રણાલી 'આયુર્વેદ' અને આધુનિક વિજ્ઞાન બંનેનો સમતોલ સમન્વય કર્યો છે.
|