Garbhavastha By Nutan Pandit ( Book on Pragnancy in Gujarati)
ગર્ભાવસ્થા - નુતન પંડિત
ગર્ભાવસ્થા એ જિંદગીનો ખૂબજ સુંદર પ્રસંગ છે. સરળ અને વિશ્વિસનીય માહિતીના અભાવે ઉત્તપન્ન થતા અસંગત ભય અથવા કારણ વગરની આશંકાને તોડી પાડવા માટે આ પુસ્તક તમને માર્ગદર્શક નીવડશે. આ પુસ્તક તમને બાળજન્મ અંગે,વજનમાં વધારો,યોગ્ય આહાર,કસરતો,શ્વાસોશ્વાસની પદ્ધતિ,પ્રસુતિ વખતની સ્થિતિ અને પ્રસુતિ બાદ તમારી અને તમારા બાળકની સંભાળ અંગેના પ્રશ્નોના જવાબ સવિસ્તારપૂર્વક આપશે.જે વૈજ્ઞાનિક અને વિશ્વિસનીય છે.આ પુસ્તકમાં મૂલ્યવાન,સમયની પાર ઉતારેલા અકસીર ઘરગથ્થું ઉપચારો પણ દર્શાવે છે.
નૂતન પંડિતનું આ પુસ્તક ગર્ભાવસ્થા અને બાળજન્મ પરનો ઉપયોગી મહાન જ્ઞાનકોષ છે અને માતા બનવા જઈ રહેલી સ્ત્રી માટે અમૂલ્ય માર્ગદર્શિકા છે
|