Baal Arogyashastra Dr. I.K.Vijliwala
બાળ આરોગ્યશાસ્ત્ર - ડો.આઈ.કે.વિજળીવાળા
આ પુસ્તકના વિવિધ પ્રકરણો
-
પ્રસૂતિ પૂર્વેની સંભાળ,સગર્ભાવસ્થા તથા તેને લગતા કેટલાક પ્રશ્નો અને એ અંગે સમજણ
-
નવજાત શિશુની સંભાળ,જરૂરી સાવચેતી અને સારવાર,તેમજ જન્મથી ત્રણ મહિના સુધીમાં રડતું બાળક
-
બાળકનો વિકાસ
-
બાળ આહાર તેમજ એને લગતા પ્રશ્નો
-
બાળઉછેરના થોડાક મનોવૈજ્ઞાનિક પાસાઓ તેમજ બાળકોની કેટલીક ખરાબ આદતો અને તેનું નિરાકરણ
-
બાળકોના ચેપી રોગો,થોડીક સાવચેતી - થોડીક સારવાર
-
દાંત,મોં તેમજ પાચનતંત્રના કેટલાક રોગો
-
શ્વસનતંત્ર તેમજ તેના કેટલાક રોગો
-
બાળકોમાં જોવા મળતી હૃદયની કેટલીક તકલીફો
-
કીડની તેમજ પેશાબની નળીઓના રોગો
-
બાળકોમાં અંત:સ્ત્રાવી ગ્રંથિઓના રોગો
-
બાળકોના ચેતાતંત્ર તેમજ તેને લગતા રોગો
-
રંગસૂત્રોના રોગો
-
આંખની કાળજી, આંખના રોગો અને તેના નિવારણ
-
લોહીના રોગો
-
બાળકો અને અકસ્માતો
-
બાળકોના રોજીંદા જીવનમાં મૂંઝવતા પ્રશ્નો
|