Tame ane Tamaru Nirogi Balak (Gujarati) by Dr. Raeesh Maniar
તમે અને તમારું નીરોગી બાળક
માત્ર સાત ચોપડી ભણેલી માતા પણ વાંચીને અમલમાં મૂકી શકે તેવી સરળ ભાષામાં બાળઆરોગ્ય વિષેની માતાપિતાને જરૂરી હોય તેટલી તમામ માહિતી સમાવતી એક પુસ્તિકા લખવાનો આ નમ્ર પ્રયાસ છે.
|