Ayurvediya Garbhasanskar (With Cd)
આયુર્વેદીય ગર્ભસંસ્કાર
વૈદ્ય રાજશ્રી કુલકર્ણી
આયુર્વેદમાં તેમજ વૈદિક સાહિત્યમાં 'ગર્ભસંસ્કાર' વિષય પર વર્ષોથી પ્રયોગ ચાલી રહ્યા છે. ગત કેટલાય દશકાઓથી વધારે સમયથી આ પ્રયોગનો લાભ ગર્ભવતી સ્ત્રીઓ લઇ રહી છે.'આયુર્વેદીય ગર્ભસંસ્કાર' પુસ્તક આ જ અનુભવ સિદ્ધ પ્રયોગનો સાર છે. 'આયુર્વેદીય ગર્ભસંસ્કાર' માં પોતાનું બાળક સુંદર, બુદ્ધિશાળી અને સ્વસ્થ થવા માટે શું કરવું જોઈએ એ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગર્ભાવસ્થાનો કાળ એક સુખદાયી આનંદયાત્રા થાય અને એક ગુણવાન, સુસંસ્કારી સંતાનને જન્મ આપવાનો અલૌકિક અનુભવ આપવાવાળું થાય, આથી દરેક ગર્ભવતી અને સંતાન પ્રાપ્તિની આશા રાખવાવાળા દંપતી આ પુસ્તક જરૂર વાંચે
|