દામ્પત્યસાધના
ઉર્મિલા શાહ
દાંપત્યજીવન પ્રસન્ન કેવી રીતે બને, તેમાં દિવ્યતા અને સુખનો અહેસાસ કેમ સાંપડે, દાંપત્યજીવન કેમ અર્થપૂર્ણ સહજીવન બની રહે એ સમજાવવા માટે આ પુસ્તક લખાયું છે। પુસ્તકના 43 લેખોમાં એમણે અનેક જુદા જુદા દૃષ્ટિકોણથી અનેક જુદી જુદી સમસ્યાઓના સંદર્ભમાં સોના-મૂલુ માર્ગદર્શન આપ્યું છે .
|