Samvad Ekbijano (Lekhan Sangrah) By Kajal Oza Vaidya
સંવાદ એકબીજાનો - કાજલ ઓઝા વૈદ્ય
આજના સમયમાં કમ્યુનિકેશનના સાધનો બહુ વધ્યા છે.બધા કહે છે કે દુનિયા નાની થઇ ગયી છે.ગ્લોબલી લોકો એકબીજાની નજીક આવ્યા છે,પણ એક વાર ફરી વિચારીએ તો સમજાય કે ખરેખર મન એકબીજાથી દુર થઇ ગયા છે.
|