Shri Yogini Kumari (Pratham Tatha Dwitiya Vibhag) by VISHVAVANDYA
Yogini Kumari is a book about 'Why' and 'How' are children should be - it's very useful to learn from this book while planning or during conception of a child.
શ્રી યોગિનીકુમારી
શ્રી વિશ્વવંધ (શ્રી છોટાલાલ જીવનલાલ માસ્તર સાહેબ)
ગ્રંથકર્તાએ યોગીનીકુમાંરીમાં જીવનને ઉચ્ચ્ગામી કરે, મનુષ્ય સર્વોચ્ચ ઉન્નતી કેવી રીતે પામે, ઉન્નતિના શિખરે કેવી રીતે સ્થિત થાય તે સંબંધી શ્રેણીબદ્ધ વિચારો સચોટ અને સરળ શૈલીમાં .દર્શાવ્યા છે. યોગવિદ્યા અને રસવિદ્યા આ બંને દેવી વિદ્યાઓમાં તીવ્ર અભિરુચિ પ્રકટાવવા ગ્રંથકર્તાએ હૃદયસ્પર્શી પ્રયત્ન કર્યો છે. રસવિદ્યાના અભ્યાસકો-ઉપાસકો માટે આ એક પ્રમાણભૂત ગ્રંથ છે.
|