Tu Ane Hu, Bas Biju Shu? By: Dr. Hansal Bhachech
તું અને હું, બસ, બીજું શું? ! Relationship Builder Series
ડો. હંસલ ભચેચ (M.D.Psychatric)
કેટલાક પુસ્તકો યુવા દંપતીઓએ ખાસ વાંચવા જેવા છે; જેમાંનું એક આ પુસ્તક છે – 'તું અને હું, બસ, બીજું શું? !' સ્ત્રી-પુરુષના સંબંધને વધારે સુક્ષ્મતાથી સમજવા માટે આ પુસ્તક ખરેખર મદદરૂપ બની શકે તેમ છે.
|