Unlimited Love (Articles on Love And Relationship in Gujarati) By Harshad Pandya
અનલિમિટેડ Love : જિંદગીને પ્રપોઝ કરતા રહેવાની પ્રત્યેક ક્ષણ
હર્ષદ પંડ્યા 'શબ્દપ્રીત'
-
તમે ક્યાર્રેય એવી કલ્પના કરી છે કે, જીવનમાં પ્રેમ ન હોત તો?
-
શ્વાસ માટેની હવા ખોવાઈ જાય તો ઓક્સીજનના સિલિન્ડરથી કદાચ ચલાવી લેવાય, પણ જીવનમાંથી પ્રેમ જ ખોવાઈ જાય તો માણસ જાય ક્યાં? જે લોકોને પ્રેમ મળ્યો નથી એમના જીવન તમે જોયા છે?.
-
તમારા પ્રિયજનને પ્રેમનો અહેસાસ કેવી રીતે કરાવશો? એકબીજાના બંધ હોઠની પાછળ ઉભેલા મૌન શબ્દોને તમે કેવી રીતે સમજી શકશો? કેવી રીતે તમે જ તમારા Love ગુરુ બની શકશો? આવી અનેક મીઠી મુંઝવણોનો ઈલાજ તમને આ પુસ્તકમાંથી મળી રહશે
|